Gujarat lrb constable exam result declared

Gujarat lrb constable exam result declared


Gujarat lrb constable exam result declared
Gujarat lrb constable exam result declared


How to check gujarat police constable result 2022


ગુજરાત લોક રક્ષક બોર્ડ દ્વારા ઘણા લાંબા સમયથી પોલિસ કોન્સ્ટેબલ ની ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી અને તેમાં અંદાજિત 9.5 લાખ ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હતી જેમાં થી 8 લાખ ઉમેદવારોએ શારીરિક ક્ષમતા કસોટી ની ટેસ્ટ આપી હતી અને તેમાંથી લગભગ 3 લાખ લોકોએ શારીરિક ક્ષમતા કસોટી પાસ કરી હતી.


શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ થયાના 20 થી 25 દિવસમાં તમામ પાસ ઉમદવારોનું એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ઉમેદવારે મેળવેલા ગુણ અને તેઓને શારીરિક કસોટી માં દોડમાં કેટલો સમય આવ્યો હતો તે નું લિસ્ટ જાહેર કર્યું હતું. 

    

શારીરિક કસોટી નું પાસિંગ લીસ્ટ જાહેર કર્યા બાદ તમામ ઉમેદવારો લેખીત પરીક્ષાની તૈયારીમાં ઉંધે માથે લાગી વળ્યા હતા જેમાં મોટા ભાગના ઉમદવારો કોઈને કોઈ નાના મોટા ક્લાસિસ માં જોડાય ગયા હતા  જેથી કરીને તેઓ પરીક્ષાની ખુબ સારી રીતે તૈયારી કરી શકે આમ ઘણા લાંબા સમય બાદ તારીખ 10/04/2022 ના રોજ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ની લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા આપ્યા બાદ મોટા ભાગના ઉમદવારો એ જણાવ્યું હતુ કે પેપર ખુબજ અઘરું હતું અને તેના કારણે તેઓને લેખીત પરીક્ષામાં ઓછા ગુણ મળશે તેવું જણાવી રહ્યા હતા. 

Click here to check result : પરિણામ જોવા અહી ક્લિક કરો

તો ઘણા લાંબા સમયથી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ની લેખીત પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે તે ની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે એક ખુશ ખબર છે કે આજે તારીખ 07/05/2022 ના રોજ લોક રક્ષક ભરતી બોર્ડ ગુજરાત દ્વારા પોલીસ કોન્સ્ટેબલ ની લેખીત પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવેલ છે તો અહી નીચે આપેલી લીંક દ્વારા તમામ ઉમેદવારો પોતાનું પરિણામ ઓનલાઇન ચેક કરી શકો છો.



Click here to check result : પરિણામ જોવા અહી ક્લિક કરો.


Thank you






Vipul Rathod

मेरा नाम Vipul Rathod है। मैं इस Blog का Founder और Content writer हूँ। हमारा इस Blog को बनाने का मुख्य उद्देश्य हिंदी भाषी लोगों को इंटरनेट से जुड़ी जानकारी प्रदान करवाना है। यहाँ आपको शिक्षा, तकनिकी, कंप्यूटर और मेक मनी से जुड़ी हर तरह की जानकारी मिलने वाली है।

Post a Comment

Thank for comment on Vipul Rathod Tech

Previous Post Next Post